www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

આ પણ જુઓ

મહત્‍વના
પદાધિકારીઓ

મુખપૃષ્ઠમહત્‍વના પદાધિકારીઓમુખ્‍ય ન્‍યાયાધીશ

મુખ્‍ય ન્‍યાયાધીશ


શ્રી વિક્રમ નાથ
માનનીય મુખ્‍ય ન્‍યાયાધીશ,
ગુજરાત ઉચ્ચ ન્યાયાલય.
જન્મ તારીખ: ૨૪-૦૯-૧૯૬૨,
જોડાવાની તારીખ: ૧૦-૦૯-૨૦૧૯,
નિવૃત્તિની તારીખ: ૨૩-૦૯-૨૦૨૪,
સોર્સ: બાર,
પરિચય: ૧૦-૦૯-૨૦૧૯ ના રોજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક

વર્ષ ૧૯૮૩ માં વિજ્ઞાન પ્રવાહમાં સ્નાતક ની પદવી મેળવી તથા વર્ષ ૧૯૮૬ માં લો માં સ્નાતક ની પદવી મેળવી.

વર્ષ ૧૯૮૭ માં વકીલ તરીકે નિમણૂંક થઇ.

અલાહાબાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી.

૨૪-૦૯-૨૦૦૪ ના રોજ અધિક ન્યાયાધીશ તરીકે નિમણૂંક થઇ. ૨૭-૦૨-૨૦૦૬ ના રોજ કાયમી ન્યાયાધીશ તરીકે શપથ લીધા.

૧૦-૦૯-૨૦૧૯ ના રોજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત થયા.


વધારે જાણકારી માટે

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia